2022ની ચૂંટણીમાં સુરતની વરાછા બેઠક જીતવી અઘરી, રૂપાણી સરકારના ક્યા મંત્રીએ કર્યો દાવો?

Continues below advertisement

'સુરતની વરાછા બેઠક જીતવી છે અઘરી, કેમ કે, ભાજપના મતદારો થયા છે વિમુખ અને આમ આદમી પાર્ટીનું વધ્યું છે વર્ચસ્વ. પૂર્વ મંત્રી અને વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ આ ચોંકાવનારો દાવો કર્યો છે. નવા મંત્રીમંડળની શપથ બાદ ABP અસ્મિતા સાથેની વાતચીતમાં કુમાર કાનાણીએ આ દાવો કર્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram