ખેડૂતોને સહાય અપાવવા માટે પ્રદેશ કોંગ્રેસ આવી આગળ
Continues below advertisement
પ્રદેશ કોંગ્રેસે ખેડૂતોને થયેલા નુકસાનને પગલે સહાય ચૂકવવા માંગ કરી છે. બાગાયતી પાક અને નારિયેળીના નુકસાનનું ખેડૂતોને વળતર આપવા રાજ્ય સરકાર પાસે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ માંગ કરી છે.
Continues below advertisement