ચૂંટણીની તારીખો સામે વાંધો નથી, મતગણતરીની તારીખ સામે વાંધોઃ અમિત ચાવડા
Continues below advertisement
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. કોરોના સ્થિતિને ધ્યાનમાં રાખી સ્થાનિક સ્વરાજની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકા અને બીજા તબક્કામાં નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી યોજાશે.
Continues below advertisement