ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માની કોંગ્રેસના જિલ્લા પ્રમુખો સાથે બેઠક, સભ્ય નોંધણી ઝૂંબેશ અંગે ચર્ચા
Continues below advertisement
ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા કોંગ્રેસના જિલ્લા પ્રમુખો સાથે બેઠક કરશે. આ બેઠક વર્ચ્યુઅલ માધ્યમથી યોજાશે. કોંગ્રેસની સભ્ય નોંધણી ઝૂંબેશ શરુ કરવા બેઠકમાં ચર્ચા કરાશે. આગામી ચૂંટણી બાબતે પણ શું તૈયારી કરવાની છે તે બાબતે ચર્ચા કરાશે.
Continues below advertisement