Gujarat Congress List | બીજી યાદીમાં કોને કોને કરાયા રિપીટ, કોનું કપાયું પત્તું Watch Video
Gujarat Congress List | ગુજરાત કોંગ્રેસ લોકસભા ચૂંટણીને લઇને હવે એક્શન મૉડમાં આવ્યુ છે, ગુજરાતમાં કોંગ્રેસે પોતાની બીજી યાદીમાં સાત નામો જાહેર કર્યા છે. ગઇ રાત્રે કોંગ્રેસ પોતાની બીજી યાદી જાહેર કરી જેમાં કુલ 43 ઉમેદવારોના નામે સામેલ હતા.