કૉંગ્રેસના MLA ઈમરાન ખેડાવાલા કોરોના વાયરસથી થયા સંક્રમિત, જુઓ વીડિયો

Continues below advertisement
અમદાવાદ : ગુજરાતમાં કોરનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદના કૉંગ્રેસના જમાલપુર ખાડીયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. ઈમરાન ખેડાવાલાએ આજે જ કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram