Gujarat Congress | ગુજરાત કોંગ્રેસમાં મોટું ભંગાણ, એક જ દિવસમાં પડ્યું ત્રીજું રાજીનામું

Continues below advertisement

Gujarat Congress | ગુજરાત કોંગ્રેસમાં મોટું ભંગાણ થયું છે. આજે એક જ દિવસમાં ત્રીજું રાજીનામું પડ્યું છે. અંબરીશ ડેર અને અર્જુન મોઢવાડિયા બાદ નવસારી કોંગ્રેસના નેતા ધર્મેશ પટેલે પણ કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram