Gujarat | સરકાર ખાતર અંગે જે દાવા કરી રહી છે તેના વિપરીત છે સ્થિતિ, જુઓ ખાતર માટે ખેડૂતોના વલખા
abp asmita
Updated at:
11 Nov 2023 08:50 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGujarat | રાજ્યભરમાં ખેતરના ખાતર માટે સરકાર મોટા મોટા દાવા કરી રહી છે પણ આ વીડિયોમાં તો વાસ્તિવકતા કંઈક અલગ છે. ખેડૂત ખાતર માટે વલખા મારી રહ્યો છે.