ગુજરાત વાલી એક્તા મંડળનો શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર, ફીમાં રાહત આપવા માંગ

Continues below advertisement

ગુજરાત વાલી એક્તા મંડળે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખ્યો છે. આ પત્રમાં ફીમાં રાહત આપવા માટે માંગ કરાઈ છે. અને સાથે જ આરોપ લગાવવામાં આવ્યો છે કે, કેટલીક ખાનગી શાળાઓ FRS કરતાં વધુ ફી લઈ રહ્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram