Gujarat Election 2021:છ મનપાની ચૂંટણીમાં BJPના શાનદાર દેખાવ પર સીઆર પાટીલે શું કહ્યુ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
છ મનપાની ચૂંટણીમાં BJPના શાનદાર દેખાવ પર સીઆર પાટીલે દાહોદમાં ચૂંટણી સભા સંબોધી હતી. પાટીલે ભાજપના દેખાવ પર ખુશી વ્યક્ત કરી હતી.