ગુજરાત ગેસ કંપનીએ નેચરલ ગેસના ભાવમાં કર્યો વધારો, પ્રતિ ક્યુબીક મીટરે કેટલા વધ્યા ભાવ?

Continues below advertisement

ગુજરાત ગેસ કંપની(Gujarat Gas Company )એ નેચરલ ગેસના ભાવમાં વધારો કર્યો છે. જેમાં પ્રતિ ક્યુબીક મીટરે 4.37 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. નવો ભાવ વધારો આજથી જ અમલી બનાવી દેવાયો છે. આ વધારાના કારણે સિરામીક ઉદ્યોગ પર મહિને 100 કરોડ રૂપિયાનું ભારણ વધ્યું છે. 

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram