ગુજરાતના ગવર્મેન્ટ ડોક્ટર ફોરમનુ સરકારને અલ્ટીમેટમ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
રાજ્યના તબીબો અનેક મુદ્દાઓ મામલે આંદોલન છેડી ચુક્યા છે. તેવામાં ગુજરાતના ગવર્મેન્ટ ડોક્ટર ફોરમનુ સરકારને અલ્ટીમેટમ. 13 ડિસેમ્બર સુધી માંગ નહિ સ્વીકારાય તો હડતાળ અને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. 13 ડિસેમ્બરના રોજ સંલગ્ન ડોક્ટર એસોસિએશન હડતાળ પર ઉતરશે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Gujarat News Strike ABP News Doctor State Resignation ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates ABP Gujarati News Asmita Gujarati Communication ABP News Gujarat