રાજ્યમાં બે દિવસ કોરોના વેક્સિનેશનની કામગીરી બંધ, છતાં નાગરિકોએ રસીકેન્દ્રો પર લગાવી લાઇન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Jul 2021 11:57 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં ચાલી રહેલી કોરોના વેક્સિનેશનની (Corona vaccination) કામગીરી આગામી બે દિવસ એટલે કે આજે અને આવતીકાલે બંધ રહેશે. આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં આજે અને આવતીકાલે વેક્સિનેશને બંધ રાખવામાં આવશે. રસીકરણ બંધ છતાં અમદાવાદ, સુરત, રાજકોટમા વેક્સિનેશન સેન્ટર બહાર લોકોએ લાઇન લગાવી હતી.