વાહન વ્યવહાર નિગમની ભરતીમાં ગેરરીતિ થઇ હોવાની રૂપાણી સરકારની કબૂલાત, જુઓ વીડિયો
Continues below advertisement
વાહન વ્યવહાર નિગમની ભરતીમાં ગેરરીતિ થઇ હોવાની રૂપાણી સરકારે કબૂલાત કરી હતી. સરકારે સ્વીકાર કર્યો હતો કે ડ્રાઇવર અને કંડક્ટરની ભરતીમાં ગેરરીતિ થઇ છે. નિગમના જ મુખ્ય મહેકમ અધિકારી ગેરરીતિમાં સામેલ હોવાથી સરકારે બદલી કરી છે.
Continues below advertisement