BU મંજૂરી વગરની 44 હોસ્પિટલોને નોટિસ, નોટિસ રદ્દ કરવા ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર

Continues below advertisement

અમદાવાદમાં બીયું પરમીશન વિનાની 44 હોસ્પિટલોને AMCએ જાહેર કરેલી નોટિસને રદ્દ કરવાનો ગુજરાત હાઇકોર્ટે ઇનકાર કર્યો છે. કોરોના દર્દીઓને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram