કોરોના અંગે આજે સુઓમોટો અરજી પર કરાશે સુનાવણી,જુઓ વીડિયો

Continues below advertisement

કોરોના અંગે સુઓમોટો અરજી પર આજે સુનાવણી કરવામાં આવશે. જેમાં ચીફ જસ્ટિસ વિક્રમનાથ જસ્ટિસ ભાર્ગવ કારીયાની ખંડપીઠ સમક્ષ આ સુનાવણી થશે. ગઈકાલે રાજ્યસરકારે સોગંદનામું રજૂ કર્યું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram