ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ કોર્પોરેશનને સવાલ, હાલના અધિકારીઓ સામે પગલાં લીધા?,જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ કોર્પોરેશનને સવાલ કરતા કહ્યું કે હાલના અધિકારીઓ સામે પગલાં લીધા?. બાળકોમાં ઓમીક્રોનનું વધતા સંક્રમણના કારણે 1 થી 5 ધોરણનું ઓફલાઈન શિક્ષણ કરવું જોઈએ બંધ. ગુજરાત જાહેર સેવા આયોગે વધુ એક ભરતી કરી રદ. માઇક્રોબાયોલોજીના પ્રોફેસરની ચાર જગ્યાએ ભરતી રદ કરવામાં આવી છે. 14 માર્ચના બદલે 28 માર્ચથી શરુ થશે ધોરણ 10 અને 12ની પરીક્ષા. ખેડાના ગામમાં મતગણતરીમાં છેડછાડ થયાનો આરોપ. અમદાવાદમાં બ્રિજનો એક હિસ્સો ધરાશાયી થતા પ્રદેશ કોંગ્રેસનો રાજ્ય સરકાર પર આરોપ. વડોદરાની SSG હોસ્પિટલે કોરોના સમયમાં સારી કામગીરી કરી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram