બાવળા નગરપાલિકાને ગુજરાત હાઈકોર્ટની ફટકાર, કહ્યું- ‘એક મહિનામાં બંધ કરો ગંદુ પાણી’
Continues below advertisement
ગુજરાત હાઈકોર્ટે બાવળા નગરપાલિકાને ફટકાર લગાવી છે. અહીંયા ખેડૂતોના ખેતરમાં ગટરનું ગંદુ પાણી ઠલવાતા પાક નિષ્ફળ જઈ રહ્યો છે. જેના કારણે ખેડૂતો ભારે પરેશાન છે. વારંવાર રજુઆત કરી છતા કોઈ નિરાકરણ ન આવતા ખેડૂતોએ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે.
Continues below advertisement