હાઈકોર્ટે કોરોનાની કામગીરી અંગે રાજ્ય સરકારને આવા કર્યા સવાલો, જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્યમાં દરરોજ 27 હજાર રેમડેસિવીર ઈન્જેક્શન આવે છે તો આવડી મોટી લાઈનો શા માટે?,હોસ્પિટલમાં બેડ છે તો દર્દીઓ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સમાં કેમ છે? આવા પ્રશ્નો હાઈકોર્ટે સરકારને કરીને આડેહાથે લીધી છે.
Continues below advertisement