વર્ચુયલ પદ્ધતિ દ્વારા 7 જૂનથી ગુજરાત હાઇકોર્ટનું કાર્ય શરૂ

Continues below advertisement

7 જૂનથી ગુજરાત હાઇકોર્ટ વર્ચુયલ રીતે પોતાનું કાર્ય શરૂ કરશે. હાઇકોર્ટ એડ્વોકેટ અસોસિએશનની રજૂઆત બાદ આ નિર્ણય લેવાયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram