ગુજરાત ખેડૂત એકતા મંચનું લીંબડી મામલતદારને આવેદનપત્ર, સર્વે કરી સહાય ચૂકવાય તે અંગે માંગ

Continues below advertisement

ગુજરાત ખેડૂત એકતા મંચે લીંબડી મામલતદારને આવેદનપત્ર આપી માંગ કરી છે. શરૂઆતના અઢી મહીના સુધી વરસાદ ન આવતા ખેડૂતોને નુકસાન થયું છે. અને બાદમાં વધુ વરસાદ આવતા પાક બરબાદ થયો છે. જેમાં હવે SDRFના ધારા-ધોરણ  મુજબ સર્વે કરી સહાય ચુકવવામાં આવે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram