તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં અત્યાર સુધીમાં સરેરાશ 23 ટકા મતદાન થયુ

Continues below advertisement
તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં અત્યાર સુધીમાં સરેરાશ 23 ટકા મતદાન થયુ છે. અમરેલી નગરપાલિકામાં 23 ટકા મતદાન નોંધાયું છે. તે સિવાય ધોળકા નગરપાલિકા માટે 20 ટકા, વિરમગામ નગરપાલિકામાં 22 ટકા, બારેજા નગરપાલિકામાં 20 ટકા, સાવરકુંડલા નગરપાલિકામાં 22 ટકા મતદાન થયું હતું.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram