ખેડૂતોને 500 કરોડનું નુકસાન થયું છે...આટલો લાચાર, આટલો નિરાશાવાળો ખેડૂત મેં કદી જોયો નથી...સરકાર તરફથી મળતી સહાય નજીવી છે....
Continues below advertisement
સૌરાષ્ટ્ર બાદ તૌકતે વાવાઝોડાની અસર અમદાવાદમાં પણ જોવા મળી હતી. અમદાવાદમાં પણ વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને ઝાડ ધરાશાયી થયા હતા. વિશ્વના દેશોમાં કેરી ઉત્પાદનમાં દેશનો હિસ્સો 50 ટકા છે. દેશમાં દર વર્ષે 12 મિલિયન ટન કેરીનું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં 65 હજાર હેક્ટરમાં કેરીનું વાવેતર થાય છે. વાવાઝોડામાં જે ખેડૂતને નુકસાન થયુું હશે તેનું વળતર સરકાર ચૂકવશે. કેરી અને નારીયેળીના બાગાયતી પાકમાં પણ ભારે નુકસાન થયું છે.
Continues below advertisement
Tags :
Cyclone In Gujarat Cyclone Alert Maharashtra Cyclone Cyclone Tauktae Cyclone Tauktae Alert Cyclone Yellow Alert India Cyclone Tauktae Cyclone Alert Cyclone Tauktae Alert