હું 11મા ધોરણમાં આવ્યો ત્યારે રોજના 100 પેજ ટાઈપ કરી શકતો હતો........

Continues below advertisement

ગાંધીનગરઃ ગુજરાત સરકારના મંત્રી પૂર્ણેશ મોદીએ પોતાના કૌશલ્યની વાત કરી હતી. તેમણે કહ્યું નાનપણથી કૌશલ્ય વિકાસ પામતું હોય છે. હું 8 મા ધોરણમાં હતો ત્યારે ટાઈપિંગ શીખ્યો. 11મા ધોરણમાં આવ્યો ત્યારે દિવસમાં 100 પેજ ટાઈપ કરી શકતો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram