Gujarat Municipal Election 2021: અત્યાર સુધીમાં સરેરાશ 23.71 ટકા મતદાન થયુ
Continues below advertisement
રાજ્યની 6 મહાનગરપાલિકાની 575 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. ચૂંટણી પંચે જાહેર આંકડા અનુસાર અત્યાર સુધીમાં સરેરાશ મતદાન 23.71 ટકા થયું છે.
Continues below advertisement