રાજ્યમાં 18 મે સુધી રાત્રિ કરફ્યુ યથાવત

Continues below advertisement

રાજ્ય સરકારે વધુ એક અઠવાડીયા માટે રાત્રિ કરફ્યુમાં વધારો કર્યો છે. 36 શહેરોમાં રાત્રે 8 વાગ્યાથી લઈને સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ અમલમાં રહેશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram