Gujarat Panchayat Election 2021: મતદાન કર્યાની સાઇન સાથે આપની સેલ્ફી, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન થઇ રહ્યું છે. મતદાનને લઇને મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કરી આપની સેલ્ફી ABP અસ્મિતાને મોકલો