Gujarat Panchayat Election Result: કોગ્રેસ હાઇકમાન્ડે અમિત ચાવડા અને પરેશ ધાનાણીનું રાજીનામું સ્વીકાર્યું
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોગ્રેસને મળેલી કારમી હાર બાદ વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને ગુજરાત કોગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજીનામું આપી દીધું છે. અમિત ચાવડા અને પરેશ ધાનાણીના રાજીનામાનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે