Gujarat Panchayat Election Result: કોગ્રેસના આ ધારાસભ્ય બે વોર્ડમાંથી ચૂંટણી હાર્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆણંદના પેટલાદના કોગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલની હાર થઇ છે. નિરંજન પટેલે બે વોર્ડમાંથી ઉમેદવારી નોઁધાવી હતી. તેમણે વોર્ડ ૩ અને ૫ માંથી ઉમેદવારી કરી હતી. પણ બંન્ને વોર્ડમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.