Gujarat Panchayat Election Results: રાજ્યની તમામ 31 જિલ્લા પંચાયત કોગ્રેસમુક્ત બની
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
વિધાનસભાની પેટાચૂંટણી,મહાનગરપાલિકા બાદ પંચાયતોમાં ભાજપે સતત વિજય હાંસલ કર્યો. રાજ્યમાં 31 જિલ્લા પંચાયત,231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણીમાં કેસરિયો છવાયો છે જયારે કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થયો. 31 જિલ્લા પંચાયતો, 196 તાલુકા પંચાયતો, 75 નગર પાલિકાઓમાં ભાજપનો કેસરિયો લહેરાયો છે.