Gujarat Rain News Updates | ગુજરાતના આ જિલ્લામાં વહેલી સવારથી તૂટી પડ્યો વરસાદ| Abp Asmita

Continues below advertisement

સુરતના પિપલોદ, વેસું, પાલ, અડાજણ, ગૌરવપથ, રાંદેર સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. આ તરફ ઉધના, લિંબાયત, વરાછા, કતાર ગામમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે..  સુરત સહિત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાના છૂટા છવાયા સ્થળો પર આજે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. તો સુરતમાં સવારથી મોસમનો મિજાજ બદલાયો છે. વાતાવરણ વચ્ચે કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં ધીમી ધારે ઝરમર વરસાદની શરૂઆત થઈ છે. ઉધના લીંબાત વરાછા કતાર ગામમાં વરસાદ વર્ષ્યો છે.. સુરતના પિપલોદ, વેસું, પાલ, અડાજણ, ગૌરવપથ, રાંદેર સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. આ તરફ ઉધના, લિંબાયત, વરાછા, કતાર ગામમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે..  સુરત સહિત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાના છૂટા છવાયા સ્થળો પર આજે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. તો સુરતમાં સવારથી મોસમનો મિજાજ બદલાયો છે. વાતાવરણ વચ્ચે કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં ધીમી ધારે ઝરમર વરસાદની શરૂઆત થઈ છે. ઉધના લીંબાત વરાછા કતાર ગામમાં વરસાદ વર્ષ્યો છે.. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram