સરકારને કહું છું કે, ખોટા આંકડા ના મોકલો, જ્યંતિ રવિ મેડમના વિભાગના આંકડા મિસમેચ કેમ થાય છે તેનો સરકારે જવાબ આપવો પડશે....
Continues below advertisement
અમદાવાદના GMDC ગ્રાઉંડ પર RT-PCR ટેસ્ટિંગ, કોર્પોરેશન અને ન્યૂબર્ગ સુપ્રાટેક લેબોરેટરીએ ટેસ્ટ શરૂ કર્યા હતા. વહેલી સવારથી જ RT PCR ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. RT-PCR ટેંસ્ટ સેંટરની વિશેષતા એ છે કે કોઈ પણ વ્યકિત પોતાની કારમાં બેસીને આ ટેસ્ટ કરાવી શકશે. મહાનગરપાલિકા અને ન્યૂબર્ગ સુપ્રાટેક લેબોરેટરીના સંયુક્ત પ્રયાસોથી આ ટેસ્ટિંગ સેંટર શરૂ કરાયું. ટેસ્ટ કરાવનારા વ્યકિતને 24થી 36 કલાકમાં કોરોનાનો રિપોર્ટ સોશલ મીડિયાના માધ્યમથી મળી રહેશે
Continues below advertisement