ગુજરાત સેવા આયોગ વધુ એક ભરતી રદ કરી, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
22 Dec 2021 11:21 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત સેવા આયોગ વધુ એક ભરતી રદ કરી. માઇક્રોબાયોલોજીના પ્રોફેસરની ચાર જગ્યાએ ભરતી રદ કરવામાં આવી છે. આ જગ્યાઓ ભરતીના હિસાબે ભરવાની હોવાથી ભરતી રદ કરવામાં આવી છે. આરોગ્ય, પરિવાર કલ્યાણ વિભાગે દરખાસ્ત કરી છે.