કોરોના અંગે શિક્ષકોને શું મળી જવાબદારી?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Apr 2021 02:20 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોનાની સારવાર દરમિયાન દર્દીઓના મોતમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે આ મૃત્યુઆંક નોંધવાની જવાબદારી શિક્ષકોનો સોંપવામાં આવી રહી છે.સ્મશાનગૃહો બહાર શિક્ષકોને મૃતદેહ ગણવાની જવાબદારી સોંપવામાં આવી છે.