ગુજરાતમાં રોજગારીની વાતો માત્ર કાગળ પર, ડિસેમ્બર 2020 સુધીમાં આટલા લોકોને મળી રોજગારી
Continues below advertisement
ગુજરાત વિધાનસભામાં સરકારે આપેલી જાણકારી અનુસાર વર્ષ ૨૦૧૯ ના વાયબ્રન્ટ ગુજરાતમા રોજગારીની વાતો કાગળ પર રહી છે. સરકારનો અંદાજ ૨૦,૯૦,૩૩૯ ની સૂચીત રોજગારીનો હતો પરંતુ ડીસેમ્બર ૨૦૨૦ ની સ્થિતિએ ૧૧,૫૯૬ પ્રોજેક્ટમા માત્ર ૧,૮૩,૪૮૭ ની રોજગારી મળી છે.
Continues below advertisement