કેન્દ્ર તરફથી ગુજરાતને મ્યુકરમાઈકોસિસ માટે કેટલા ફળવાયા ઈન્જેક્શન?,જુઓ વીડિયો

Continues below advertisement

ગુજરાત(Gujarat) રાજ્યને મ્યુકરમાઈકોસિસ(Mucormycosis)ના વધુ 5,630 ઈન્જેક્શન(Injection) ફાળવવામાં આવ્યા છે.મહારાષ્ટ્રમાં સૌથી વધુ 5 હજાર 900 ઈન્જેક્શન ફાળવવામાં આવ્યા છે.કેન્દ્ર સરકારે દેશમાં કુલ 30 હજાર 100 ઈન્જેક્શનની ફાળવણી કરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram