Gujarat Weather | ગુજરાતમાં કઈ તારીખે ક્યાં પડશે કમોસમી વરસાદ? જુઓ અહેવાલ
Continues below advertisement
Gujarat Weather | હવામાન વિભાગની વાતાવરણ અંગે આગાહી. રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી. 24 થી 28 નવેમ્બર સુધી વરસાદની આગાહી. 25 અને 26 નવેમ્બરે ભારે વરસાદની સંભાવના. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી . રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની પણ સંભાવના. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી.સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, આણંદ,વડોદરામાં આગાહી. અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં આગાહી. રાજકોટ,સુરેન્દ્રનગર,બોટાદ માં પણ વરસાદની આગાહી. ભાવનગર, જૂનાગઢ, અમરેલી,ગીર સોમનાથમાં પણ આગાહી. પૂર્વીય પવનોથી આવતા ભેજના કારણે વરસાદની આગાહી. સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતાં વરસાદની આગાહી. 25 નવેમ્બર બાદ રાજ્યમાં વધશે ઠંડીનો ચમકારો.
Continues below advertisement