Gujarat Weather | હવે હવામાન વિભાગે પણ ગુજરાતમાં માવઠું પડવાની કરી આગાહી, જુઓ અહેવાલ

Continues below advertisement

Gujarat Weather | આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગની આગાહી. કમોસમી વરસાદની આગાહી. સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની જગ્યા. અમરેલી, રાજકોટ, દ્વારકામાં હળવા વરસાદની આગાહી. અરબસાગરથી પવન ભેજ લઈને આવતા હોવા હોવાથી હળવા વરસાદની આગાહી. આગામી 24 કલાકમાં વરસાદ પડી શકે. આગામી સમયમાં તાપમાનમાં એકાદ ડિગ્રીનો વધારો થઇ શકે. ત્રાણ દિવસ બાદ ફરી તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો અનુભવ થશે. સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં 15.6 ડિગ્રી તાપમાન નોંધાયું. આગામી ત્રણ દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram