Gujarat Weather | સ્વેટરની સાથે રેઇન કોટ પણ રાખજો તૈયાર, ગુજરાતમાં પડશે કમોસમી વરસાદ

Continues below advertisement

Gujarat Weather | હવામાન વિભાગની કમોસમી આગાહી..શિયાળા વચ્ચે કમોસમી વરસદની આગાહી..રાજ્યમાં આગામી 2 દિવસ વાતાવરણ સૂકું રહેશે..બાદમાં વરસાદી માહોલ રહેશે..24 નવેમ્બરે વલસાડ. નવસારી. ડાંગ અને દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી..25 નવેમ્બરે દક્ષિણ ગુજરાત તેમજ દાહોદ. પંચમહાલ. ખેડા. આનંદમાં વરસાદની આગાહી..સૌરાષ્ટ્રમાં ભાવનગર અમેરલી. ગિરસોમનાથ અને બોટાદ સહિત કેટલાક જિલ્લામાં રહેશે વરસાદ..26 નવેમ્બરે પુરા રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.. હળવાથી સામાન્ય વરસાદની કરવામાં આવી આગાહી પૂર્વ દિશામાં પવન અને અરબી સમુદ્રમાં ભેજ રહેતા વરસાદી માહોલ નલિયા સૌથી ઓછા 16 ડિગ્રી તાપમાન સાથે ઠંડુ શહેરગાંધીનગરમાં પણ 16 ડિગ્રી આસપાસ તાપમાનઅમદાવાદમાં ઠંડી સાથે રહેશે વરસાદી માહોલ..હાલ 3 દિવસ તાપમાન 1 થી 2 ડિગ્રી વધશેબાદમાં 4 દિવસ બાદ તાપમાનમાં 4 ડિગ્રી જેટલું ઘટશે..4 દિવસ બાદ તાપમાન ઘટતા ઠંડી વધશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram