Gujarat Weather Updates | જાણો આજે કયા કયા વિસ્તારોમાં ખાબકશે વરસાદ?, જુઓ આગાહી
Continues below advertisement
Gujarat Weather Updates | સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આજે અને આવતીકાલે કમોસમી વરસાદ ખાબકશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ખેડૂતો પરથી હજુ કમોસમી વરસાદનું સંકટ ટળ્યું નથી.
Continues below advertisement