Gujarat Weather Updates | માવઠાની આગાહીને લઈને રાજ્યના માર્કેટયાર્ડ એલર્ટ મોડ પર, જુઓ વીડિયો
abp asmita
Updated at:
25 Nov 2023 08:52 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGujarat | રાજ્ય પર માવઠાનું સંકટ ઘેરાયું છે. ખેડૂતોને નુકસાન ન થાય તે માટે વિવિધ માર્કેટયાર્ડમાં તૈયારી કરવામાં આવી છે. જે સોમવારથી ફરી ખુલશે.