સરકાર પાસેથી સ્કૂલોએ બહુ લાભ લીધા છે, બહુ ફી ઉઘરાવી છે, સરકાર પકડે આ બધાંને, સ્કૂલોમાં કોરોના સેન્ટર શરૂ કરાવો...

Continues below advertisement

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા રેકોર્ડબ્રેક 8 હજાર 152 કેસ નોંધાયા છે.  તો વધુ 81 દર્દીના મૃત્યુ સાથે મૃત્યુઆંક 5 હજારને પાર પહોંચ્યો છે. 3 હાજર 23 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કોરોના કાળમાં સ્કૂલોમાં કોરોના સેન્ટર શરૂ કેમ કરાવવામાં નથી આવતા

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram