મહિલા ધારાસભ્યો માટે મહિલા દિવસ પર મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે શું કરી મોટી જાહેરાત
Continues below advertisement
જરાતના મહિલા ધારાસભ્યો માટે મુખ્યમંત્રીએ મોટી જાહેરાત કરી છે. ગુજરાત વિધાનસભાનું સત્ર પણ ચાલી રહ્યું છે. ગુજરાત વિધાનસભામાં મહિલા દિવસ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ વિધાનસભામાં મહિલા ધારાસભ્યોની ગ્રાન્ટ વધારવાની જાહેરાત કરી છે. દરેક મહિલા ધારાસભ્યોને હવે 1.25 કરોડની વધુ ગ્રાન્ટ મળશે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Gujarat News Grants Women MLAs ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar CM Bhupendra Patel ABP Asmita Live