કાપડ ઉદ્યોગમાં જીએસટી 5 ટકા રખાતા વેપારીઓમાં ખુશીનો માહોલ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

કાપડ ઉદ્યોગમાં જીએસટી 5 ટકા જ રાખવામાં આવતા વેપારીઓમાં ખુશીનો માહોલ છે. વેપારીઓએ નિર્ણયનું સ્વાગત કર્યું હતું. ફટાકડા ફોડી પોતાની ખુશી વ્યક્ત કરી હતી. 5 ટકા જીએસટી રખાતા સી.આર.પાટીને આભાર માન્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram