ભારતીય ક્રિકેટર હાર્દિક પંડયા વિવાદમાં, 5 કરોડની 2 ઘડિયાળ એરપોર્ટ પર જપ્ત, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડયા વિવાદમાં આવ્યા છે. હાર્દિક પંડ્યાની 5 કરોડની 2 ઘડિયાળ એરપોર્ટ પર જપ્ત કરાઈ છે. કસ્ટમ વિભાગે આ બંને ઘડિયાળ જપ્ત કરી છે. હાર્દિક પાસે આ ઘડિયાળનું  ઈન્વોઈસ કે ડીક્લેરેશન ન હતું. જેના કારણે આ બંને ઘડિયાળ જપ્ત કરાઈ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram