ગુણાતીત સ્વામી અપમૃત્યુ કેસઃ સ્વામી સાથે વાતચીતનો ઓડિયો પોલીસને આપનાર હરસુખભાઈએ સ્થિતિ વર્ણવી, જુઓ વીડિયો
gujarati.abplive.com
Updated at:
05 May 2022 07:13 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુણાતીત સ્વામી સાથે આપઘાત પહેલાં વાત કરનાર તેમના પિતરાઈ ભત્રીજાએ વાતચીતની ઓડિયો ક્લિપ જિલ્લા પોલીસ વડાને સોંપી છે. આ મુદ્દે એબીપી અસ્મિતાએ ગુણાતીત સ્વામીના પિતરાઈ ભત્રીજા હરસુખ ત્રાંગડિયા સાથે વાત કરી હતી.