Harsh Sanghavi | દેશી દારૂ પીવાથી 2ના મોત મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન

Continues below advertisement

Harsh Sanghavi | ગાંધીનગરના લીહોડા ગામમાં દેશી દારૂ પીવાના કારણે બે લોકોના મોત થયા છે અને પાંચ લોકો સારવાર અર્થે છે એ માટે રાજ્યના ગૃહ મંત્રી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને સાંજ સુધી એનો રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે સમગ્ર મુદ્દે કડક કાર્યવાહી કરવામાં આવશે એવી ખાતરી રાજ્યના ગૃહ મંત્રી દ્વારા આપવામાં આવી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram