રૂપાણી સરકારને હાઈકોર્ટનો વેધક સવાલઃ હોસ્પિટલમાં બેડ પૂરતા છે તો હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાઈન કેમ છે ?

Continues below advertisement

ગુજરાતમાં કોરોના (Gujarat Corona Cases) વકર્યો છે. રોજ કોરોનાના કેસ નવી ઊંચાઈએ પહોંચી રહ્યા છે. આ દરમિયાન રાજ્યમાં કોરોનાની વકરેલી સ્થિતિ મુદ્દે હાઇકોર્ટે (High Court) સુઓ મોટો કરેલી જાહેર હિતની અરજી પર સોમવારે સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે  સરકારને સવાલ કર્યો હતો કે, સ્પિટલમાં બેડ પૂરતા છે તો હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાઈન કેમ છે લાગે છે ? 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram