હેડ કલાર્કની લેખિત પરીક્ષા રદ, માર્ચ મહિનામાં ફરી લેવાશે પરીક્ષા, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

હેડ કલાર્કની પરીક્ષા રદ કરાઈ છે. ગૌણ સેવા પસંદગી મંડળની લાપરવાહીના કારણે ફરી પરીક્ષાર્થીઓના સપના તૂટયા છે. ગરીહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ યોજી હતી. લેખિત પરીક્ષા રદ કરાતા માર્ચ મહિનામાં ફરી આ પરીક્ષા લેવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram