અમરેલીના પીપાવાવમાં દરિયો બન્યો ગાંડોતૂર, પોર્ટ પરની તમામ કામગીરી બંધ

Continues below advertisement

અમરેલી(Amreli)ના પીપાવાવ(Pipavav)માં દરિયા(sea)માં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે.વાવાઝોડાના પગલે પીપાવાવ પોર્ટ પરની તમામ કામગીરી બંધ કરી દેવાઈ છે.અહીંયાથી લોકોનું સ્થળાંતર કરી દેવાયું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram